Search engine for discovering works of Art, research articles, and books related to Art and Culture
ShareThis
Javascript must be enabled to continue!

History of Valam Village

View through CrossRef
To know the history of any village or city can be known from the knowledge of its geographical location, the history of Valam village is found in the historical evidence of Prague historical period. This was a prosperous village at that time, about 8 km away from present-day Visanagar, there was 'Hatdia Bazar', the surrounding villages came here to 'Hatayanu', people of Baghaj caste live here. Valam has a beautiful garden and carved temples, monasteries, monasteries. The dilapidated 'Varaha idol in the Krishna temple here attracts the students of history'. Thus, the name of Valam village is derived from the name of Munishree 'Valkhilp' as per the ancient Aghar evidence. Today even here in the month of Chaitra, the festival of 'Elephant' and 'Thathu' is celebrated all over the world. Abstract in Gujarat Language: કોઇ૫ણ ગામ કે શહેરનો ઇતિહાસ જાણવા માટે તેની ભૌગોલિક સ્થિતીની જાણકારી થી જાણી શકાય છે, વાલમ ગામનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક કાળનો હોવાના ઐતિહાસિક પુરાવાઓ મળે છે. હાલના ગણાતા વિસનગરથી આશરે ૮ કિમી દૂર આવેલ આ તે વખતનું સમૃઘ્ઘ ગામ હતું, ત્યાં 'હાટડીયા બજાર' હતુ આસપાસના ગામો અહીં 'હટાયણુ' કરવા આવતા અહીં બઘાજ જ્ઞાતીના લોકો રહે છે. વાલમમાં એક સુંદર વાવ તથા કોતરણીવાળા મંદિરો, મઠ, મઢી આવેલા છે. અહીંના કૃષ્ણ મંદિરમાં ભગ્નાવસ્થામાં ૫ડેલી 'વરાહની મૂર્તિ ઇતિહાસના અભ્યાસીઓને આકર્ષે' છે. આમ વાલમ ગામનું નામ પ્રાચીન આઘાર પુરાવા જોતા મુનીશ્રી 'વાલખિલ્ય' ના નામ પરથી ૫ડયું છે. આજે ૫ણ અહીં ચૈત્ર મહિનામાં 'હાથિયા' અને 'ઠાઠું' નો ઉત્સવ આખા ગામની અનેરી છા૫ વિશ્વભરમાં પ્રસિઘ્ઘ છે. Keywords: પ્રાગ ઐતિહાસિક, સુલેશ્વરી માતા, વસાહત, નાગરવાડા, સાયબા, વરાહ મંદિર, ઉ૫લેશ્વર મહાદેવ
Title: History of Valam Village
Description:
To know the history of any village or city can be known from the knowledge of its geographical location, the history of Valam village is found in the historical evidence of Prague historical period.
This was a prosperous village at that time, about 8 km away from present-day Visanagar, there was 'Hatdia Bazar', the surrounding villages came here to 'Hatayanu', people of Baghaj caste live here.
Valam has a beautiful garden and carved temples, monasteries, monasteries.
The dilapidated 'Varaha idol in the Krishna temple here attracts the students of history'.
Thus, the name of Valam village is derived from the name of Munishree 'Valkhilp' as per the ancient Aghar evidence.
Today even here in the month of Chaitra, the festival of 'Elephant' and 'Thathu' is celebrated all over the world.
Abstract in Gujarat Language: કોઇ૫ણ ગામ કે શહેરનો ઇતિહાસ જાણવા માટે તેની ભૌગોલિક સ્થિતીની જાણકારી થી જાણી શકાય છે, વાલમ ગામનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક કાળનો હોવાના ઐતિહાસિક પુરાવાઓ મળે છે.
હાલના ગણાતા વિસનગરથી આશરે ૮ કિમી દૂર આવેલ આ તે વખતનું સમૃઘ્ઘ ગામ હતું, ત્યાં 'હાટડીયા બજાર' હતુ આસપાસના ગામો અહીં 'હટાયણુ' કરવા આવતા અહીં બઘાજ જ્ઞાતીના લોકો રહે છે.
વાલમમાં એક સુંદર વાવ તથા કોતરણીવાળા મંદિરો, મઠ, મઢી આવેલા છે.
અહીંના કૃષ્ણ મંદિરમાં ભગ્નાવસ્થામાં ૫ડેલી 'વરાહની મૂર્તિ ઇતિહાસના અભ્યાસીઓને આકર્ષે' છે.
આમ વાલમ ગામનું નામ પ્રાચીન આઘાર પુરાવા જોતા મુનીશ્રી 'વાલખિલ્ય' ના નામ પરથી ૫ડયું છે.
આજે ૫ણ અહીં ચૈત્ર મહિનામાં 'હાથિયા' અને 'ઠાઠું' નો ઉત્સવ આખા ગામની અનેરી છા૫ વિશ્વભરમાં પ્રસિઘ્ઘ છે.
Keywords: પ્રાગ ઐતિહાસિક, સુલેશ્વરી માતા, વસાહત, નાગરવાડા, સાયબા, વરાહ મંદિર, ઉ૫લેશ્વર મહાદેવ.

Related Results

KOSAKATA TOPONIMI KOTA PANGKALPINANG
KOSAKATA TOPONIMI KOTA PANGKALPINANG
This research focussed on vocabulary study relates to the name of place/region or toponimy of Pangkalpinang district. This study used descriptive method. The data collected through...
ANALISIS PENGELOLAAN KEUANGAN DANA DESA
ANALISIS PENGELOLAAN KEUANGAN DANA DESA
This study aims to determine the Village Fund Management in Togomangura Village. To achieve these objectives, qualitative research methods are used to decipher data descriptively. ...
Implementasi Kebijakan Perubahan Status Kampung Adat Yoboi Di Distrik Sentani Kabupaten Jayapura Provinsi Papua
Implementasi Kebijakan Perubahan Status Kampung Adat Yoboi Di Distrik Sentani Kabupaten Jayapura Provinsi Papua
Yoboi Village change of status from Government Village to Traditional Village in Jayapura Regency is expected to provide the village with greater opportunities in managing its own ...
Village Government Towards the Developing Village Index (Study in Banten Province)
Village Government Towards the Developing Village Index (Study in Banten Province)
Village government policies based on Village Law Number 6 of 2014 and the idea behind the developing village index (IDM) program are further explained in the Village Minister Regul...
KOMUNIKASI PEMASARAN PENGEMBANGAN DESA WISATA PINGE KECAMATAN MARGA KABUPATEN TABANAN
KOMUNIKASI PEMASARAN PENGEMBANGAN DESA WISATA PINGE KECAMATAN MARGA KABUPATEN TABANAN
Pinge Tourist Village, a cultural heritage site of ancient Bali, offers unique and attractive traditional house designs, such as the neatly arranged and parallel entrance gates or ...
The Effect of Village Expenditure Ratio on Village Income in Kota Pari Village, Serdang Bedagai Regency
The Effect of Village Expenditure Ratio on Village Income in Kota Pari Village, Serdang Bedagai Regency
The purpose of this study is to analyze the relationship between village expenditure and village income in various sectors such as village governance, village development, communit...

Back to Top